🏡 રાજકોટ રિયલ એસ્ટેટ
👤 લોગિન
મેનુ
🏠 હોમ 🏠 Property in Rajkot 🏗 Builders in Rajkot 🏢 Construction Company 👷 Contractor in Rajkot 👨‍🔧 Labour in Rajkot 🧱 Material Supplier
➕ લિસ્ટિંગ ઉમેરો 📋 મારી લિસ્ટિંગ ⚙️ Settings 👤 Login
Support Chat
મીડિયેટર
₹ —
📂 🏠 પ્રોપર્ટી 📍 રાજકોટ

🏠 સરનામું:
ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં

📝 વિગત:
🍁
🍁🍁
☘️☘️☘️
☘️☘️

*મોજે ગામ : સિંગલવાણ*
*તા. વાલિયા.*
*જી. ભરૂચ.*

➡️ *કુલ જમીન : 116 એકર*
[ *જુની શરત* ]

*12 સબ મર્સિબલ પમ્પ ચાલુ કંડીશન માં*

*જમીન માં 04 કુવા છે.*

*5000 હજાર થી વધારે આંબા*

*શેરડી ની વાર્ષિક આવક Rs. 60 થી 65 લાખ*

*આંબા ની વાડી ની સરેરાશ વાર્ષિક આવક Rs. 30 થી 35 લાખ છે.*

*4 સુગર ફેકટરી નાં શેડ છે.*

*વાડી માં 35 CCTV કેમેરા છે.*

*આ જમીન પર કોઈ પણ પ્રકાર નો બોજો નથી.*
*જમીન ટાઈટલ ક્લીઅર છે.*

*આ જમીન ગોરાડું છે.*
*કેળ પણ થઈ શકશે*

*116 એકર જમીન એક જ શેઢાં પર આવેલ છે*
*કોઈ પણ પાક લઈ શકાય*

*ફાર્મ માં વાલ્વ ડ્રિપ ઇરીગેશન સીસ્ટમ છે.*

*ફાર્મ હાઉસ માં લકઝરીયસ ફેસીલીટી વાળું મકાન છે.*

*આ જમીન લેનાર પાર્ટી ગુજરાત ના ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે.*

*આ જમીન નાં માલીક હાલ અમેરીકા માં રહે છે.* [ *NRI* ]


*જમીન ની વેંચાણ કીમત :*
*Rs. 100 કરોડ.*

*અર્જેન્ટ પેમેન્ટ આપો તો Rs.45 કરોડ*

🌹🌹🌹🌹🌹
*𝑱𝒂𝒚 𝑺𝒉𝒓𝒆𝒆* *mahadev*
🙏
.

×
About | Privacy Policy | Contact